કાયદાકીય જાગૃતિ કાર્યક્રમ

Dholera માં જમીન ખરીદતા કે વેચતા પહેલાં શું ધ્યાન રાખવું?

Dholera Land Legal Awareness & Investor Meet 2026 — પ્રોપર્ટી અને મહેસૂલ કાયદાના નિષ્ણાત Adv. Najmudin Meghani સાથે, સીધા Live Q&A સહિત.

રવિવાર, 20 સપ્ટેમ્બર 2026 · સવારે 9:30 – 12:30
તારીખ / સમય
20.09.2026સવારે 9:30 (રજિ. 8:30થી)
સ્થળ
Dholeraચોક્કસ સ્થળ રજિસ્ટ્રેશન બાદ જણાવાશે
પ્રવેશ
મફતરજિસ્ટ્રેશન ફરજિયાત, સીટ મર્યાદિત

પ્રવેશ સંપૂર્ણપણે મફત છે · રજિસ્ટ્રેશન ફરજિયાત છે (સીટ મર્યાદિત).

LIVE Q&A મફત પ્રવેશ રજિસ્ટ્રેશન ફરજિયાત
--
દિવસ
--
કલાક
--
મિનિટ
--
સેકન્ડ
મુખ્ય વક્તા

એડવોકેટ, પ્રેક્ટિકલ અનુભવ સાથે

Adv. Najmudin Meghani
મુખ્ય વક્તા

Adv. Najmudin Meghani

પ્રોપર્ટી અને મહેસૂલ કાયદાના ક્ષેત્રમાં દાયકાઓનો અનુભવ ધરાવતા વરિષ્ઠ એડવોકેટ — theory નહીં, real cases પર based પ્રેક્ટિકલ માર્ગદર્શન.

પ્રોપર્ટી લૉ મહેસૂલ કાયદો Live Q&A
કાર્યક્રમમાં શું-શું હશે

Event Agenda

8:30 – 9:30

Registration

રજિસ્ટ્રેશન ડેસ્ક ખુલ્લું, બેઠક વ્યવસ્થા

9:30 – 11:00

Legal Session

7/12, 8-A, Banakhat, વારસાઈ — Adv. Najmudin Meghani દ્વારા કાયદાકીય માર્ગદર્શન

11:00 – 12:30

Live Q&A

તમારો સવાલ સીધો પૂછો, સીધો જવાબ મળે

શું શીખવા મળશે

4 મુખ્ય કાયદાકીય મુદ્દા

01

7/12 અને 8-A ચેક કરવાની સાચી રીત — ફક્ત 7/12 જોઈને ભરોસો કેમ ન કરવો

02

Banakhat અને ટોકન પેમેન્ટમાં કઈ સાવચેતી રાખવી — ડબલ સેલ અને ખોટા દસ્તાવેજથી કેવી રીતે બચવું

03

વારસાઈ અને સહ-માલિકીની જમીનમાં થતી ભૂલો — એક સહી પૂરતી કેમ નથી

04

તમારો પોતાનો સવાલ સીધો એડવોકેટને પૂછવાની તક — Live Q&A માં

કોના માટે

આ કાર્યક્રમ કોના માટે છે?

ખેડૂત
રોકાણકાર
દલાલ
NRI જમીન માલિક
વારંવાર પુછાતા સવાલ

FAQ

01શું પ્રવેશ ખરેખર મફત છે?

હા, કાર્યક્રમમાં પ્રવેશ સંપૂર્ણપણે મફત છે. ફક્ત રજિસ્ટ્રેશન ફરજિયાત છે, કારણ કે બેઠકો મર્યાદિત છે.

02ચોક્કસ સ્થળ ક્યારે જણાવવામાં આવશે?

વેન્યુ કન્ફર્મ થતાં જ, રજિસ્ટર્ડ સભ્યોને WhatsApp પર સ્થળનું સરનામું અને લોકેશન લિંક અલગથી મોકલવામાં આવશે.

03શું હું મારો સવાલ પૂછી શકું?

હા, કાર્યક્રમમાં Live Q&A સેશન છે જ્યાં તમે એડવોકેટ નજમુદ્દીન મેઘાણીને સીધો સવાલ પૂછી શકો છો.

04શું ખેડૂત, રોકાણકાર, દલાલ બધા આવી શકે?

હા, આ કાર્યક્રમ ખેડૂત, રોકાણકાર, દલાલ અને NRI જમીન માલિકો — બધા માટે ઉપયોગી છે.

સીટ મર્યાદિત છે — રજિસ્ટ્રેશન અત્યારે જ કરાવો

Dholera Land Legal Awareness & Investor Meet 2026 · 20 સપ્ટેમ્બર, સવારે 9:30

રજિસ્ટ્રેશન કરો

પ્રવેશ નિઃશુલ્ક છે · રજિસ્ટ્રેશન કર્યા બાદ વિગતો WhatsApp પર મોકલાશે.